Skip to main content
Settings Settings for Dark

ઓડિશાના ચાંદીપુરમાં DRDOએ QRSAMનું કર્યુ સફળ પરિક્ષણ

Live TV

X
  • ઓડિશાના ચાંદીપુરમાં DRDOએ સોમવારે ક્વિક રિએક્શન સરફેસ એર મિસાઇસ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યુ...

    ઓડિશાના ચાંદીપુરમાં DRDOએ સોમવારે ક્વિક રિએક્શન સરફેસ એર મિસાઇસ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યુ...  આ મિસાઇલ જમીનથી હવામાં ચોક્કસ લક્ષ્યોને તોડી પાડના માટે સક્ષમ છે.. QRSAM  સિસ્ટમ હેઠળ સેનાના કોઇપણ અભિયાનમાં તુરંત મિસાઇલ ગતિવિધીઓની જાણકારી મેળવી શકે છે..  અને દુશ્મનના વિમાન અને ડ્રોનને હવામાં જ નષ્ટ કરી શકે છે.. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply