Skip to main content
Settings Settings for Dark

કોંગ્રેસની સરકાર આવશે, તો ગરીબોના ખાતામાં દર વર્ષે 72 હજાર રૂપિયા જમા થશે: રાહુલ ગાંધી

Live TV

X
  • નવી દિલ્હીમાં કોંગ્રેસ કાર્યકારીણીની બેઠક બાદ પક્ષ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ વાત જણાવી હતી. આ ઉપરાતં તેમણે જણાવ્યું હતું, કે, તેમનો પક્ષ ગરીબોના ઉત્થાન માટે પ્રતિબધ્ધ છે.

    કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ યોજી જાહેરાત કરતાં જણાવ્યું હતું ,  કે દેશમાં તેમની સરકાર બનશે, તો ગરીબોના ખાતામાં દર વર્ષે 72 હજાર રૂપિયા જમા કરવામાં આવશે. નવી દિલ્હીમાં કોંગ્રેસ કાર્યકારીણીની બેઠક બાદ  પક્ષ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ વાત જણાવી હતી.  આ ઉપરાતં તેમણે જણાવ્યું હતું, કે, તેમનો પક્ષ ગરીબોના ઉત્થાન માટે પ્રતિબધ્ધ છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply