Skip to main content
Settings Settings for Dark

ખેતીની જમીનની માપણીમાં ગેરરીતિ મામલે કમિટિ બનાવવામાં આવી

Live TV

X
  • ખેતીની જમીનની માપણીમાં ગેરરીતિ મામલે કમિટિ બનાવવામાં આવી

    ખેતીની જમીન માપણીમાં થયેલા ફેરફારને કારણે પોતાની જમીનની માપણીમાં ગેરરીતિ થઈ હોવાની ખેડૂતોની ફરિયાદને પગલે કેબિનેટમાં ચર્ચા બાદ આ અંગેની તપાસ માટે ચાર મંત્રીઓની એક કમિટિ બનાવવામાં આવી છે, જે આ અંગે તપાસ કરશે. આ અંગે મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલે જણાવ્યુ હતુ કે આ કામગીરીમાં જેઓ દોષિત જાહેર થશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત વધુમાં તેઓએ જણાવ્યુ કે જે ખેડૂતો આ અંગે ફરિયાદ કરવા ઈચ્છે છે તેઓ એક સાદી અરજી કરી પોતાની ફરિયાદ કરી શકશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply