Skip to main content
Settings Settings for Dark

છત્તીસગઢઃ ભિલાઈ સ્ટીલ પ્લાન્ટમાં વિસ્ફોટ, 9ના મોત, 14 ઘાયલ 

Live TV

X
  • છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં આવેલા ભિલાઈ સ્ટીલ પ્લાન્ટમાં આજે સવારે એક ગેસ પાઈપલાઈનમાં વિસ્ફોટ થયો હતો. આ દુર્ઘટનામાં નવ લોકોના મૃત્યુ થયા હતા,  અને 14 લોકો ગંભીર રીતે દાઝ્યા છે. 

    ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. કર્મચારીઓ, કોક-વન નજીક કામ કરી રહ્યા હતા. ત્યારે જ વિસ્ફોટ થયો હતો. સવારે સાડા દસ વાગે દુર્ઘટના સર્જાઈ હતી. જિલ્લા વહીવટી તંત્રે તરત જ બચાવ અને રાહત કામગીરી શરૂ કરી દીધી હતી. ફાયર બ્રિગેડની 5થી વધુ ગાડીઓ બચાવ કાર્યમાં જોડાઈ હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply