Skip to main content
Settings Settings for Dark

જમ્મુ કાશ્મીરના શોપિયાંમાં સુરક્ષા દળ અને આતંકી વચ્ચે અથડામણ

Live TV

X
  • સુરક્ષા દળ અને આતંકી વચ્ચે થયેલી અથડામણમાં 2 આતંકી મરાયા ઠાર

    જમ્મુ કાશ્મીરના શોપિયામાં સુરક્ષા દળ અને આતંકી વચ્ચે થયેલી અથડામણમાં 2 આતંકી ઠાર મરાયા છે. જમ્મુ કાશ્મીરના શોપિયામાં આતંકવાદીઓની ઘૂસણખોરીની જાણ થતાં જ સેના સતર્ક થઈ ગઈ હતી. સેનાના જવાનોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન આતંકીઓ દ્વારા સેના પર અંધાધૂંધ ફાયરિંગ થયું હતું જેનો જડબાતોડ જવાબ આપતા જવાનોએ પણ જવાબી ફાયરિંગ કર્યું હતું. આ એન્કાઉન્ટરમાં બે આતંકીઓ ઠાર મરાયા છે.આ વિસ્તારમાં હજુ પણ વધુ આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકાએ સેનાનું સઘન ઓપરેશન ચાલુ છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply