Skip to main content
Settings Settings for Dark

જમ્મુ-કાશ્મીર - કાઝિયાબાદના જંગલોમાં આતંકી હુમલો

Live TV

X
  • બે આતંકીઓને ઠાર કરતી ભારતીય સેના

    જમ્મુ-કાશ્મીરમાં આજે સવારે સેનાની એક ટુકડી પર આતંકવાદી હુમલો થયો છે. આ હુમલો કાઝિયાબાદના જંગલોમાં થયો છે. આતંકવાદી હુમલા બાદ સેનાએ વળતો જવાબ આપ્યો છે. જેમાં 2 આતંકવાદીઓના મોત થયા છે. સેનાએ આ વિસ્તારની ઘેરાબંધી કરી લીધી છે અને બધા જ સ્થાનો પર તપાસ કરવામાં આવી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply