Skip to main content
Settings Settings for Dark

જમ્મૂ-કાશ્મીરના પુલવામાં સુરક્ષાદળ અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ

Live TV

X
  • જમ્મૂ-કાશ્મીરના પુલવામાં જિલ્લામાં આજે વહેલી સવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. જિલ્લાના બનહાફિસ ગામમાં 2થી 3 આતંકવાદીઓ છૂપાયા અંગેની જાણકારી મળતાં જ સુરક્ષાદળોએ આતંકીઓને ઘેરી લીધા હતા. જેમાં ચાર આંતકીઓને ઠાર મારવામાં આવ્યા હતા. સુરક્ષાદળો દ્વારા તપાસ અભિયાન ચાલી રહ્યું છે. આ વિસ્તારમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવાઈ છે. અગાઉ સુરક્ષાદળોએ તપાસ અભિયાન ચાલું કરતાં આતંકીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો. જેના જવાબમાં સુરક્ષાદળોએ કરેલા ગોળીબાર ચાર આંતકી ઠાર મરાયા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply