Skip to main content
Settings Settings for Dark

દેશભરમાં આજે મહાશિવરાત્રિના પર્વની ધામધૂમથી થઇ રહી છે ઉજવણી

Live TV

X
  • દેશભરમાં આજે મહાશિવરાત્રિના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. દેશભરના મંદિરોમાં સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી છે. મહાશિવરાત્રિની રાત્રે ચારેય પ્રહરમાં ભગવાન શિવની આરાધના કરવામાં આવે છે. આ દિવસે ઉપવાસ અને રાત્રિ જાગરણનું પણ વિશેષ મહત્ત્વ છે. મહાદેવના જયઘોષથી દેશભરના તમામ મંદિરો ગુંજી રહ્યા છે. આ શુભ અવસરે ભગવાન શિવ અને માતા પાર્વતીની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply