Skip to main content
Settings Settings for Dark

નરેન્દ્ર મોદીએ કોવિડ-19 વેક્સિનના વિકાસમાં સહભાગી ત્રણ જૂથો સાથે વાતચીત કરી

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કોવિડ-19 વેક્સિનના વિકાસમાં સહભાગી રહેલા ત્રણ જૂથો સાથે વાતચીત કરી હતી. પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ,જીનિવા બાયો ફાર્મા, બાયોલોજીકલ ઇ, તેમજ ડોક્ટર રેડ્ડી જૂથ સાથે કોવિડ રસી વિકસાવવાને મુદ્દે , વાતચીત કરી હતી. આ ત્રણેય જૂથો ,કોવિડ-19ની વેક્સિન વિકસાવવાના કામે લાગેલા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply