Skip to main content
Settings Settings for Dark

નવા નાણાંકીય વર્ષમાં RBIએ આજે માસિક નાણાંકીય નીતિ જાહેર કરી

Live TV

X
  • RBIએ રેપો રેટમાં 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ RBIના નવા રેપો રેટ 6 ટકા થયો છે.

    નવા નાણાંકીય વર્ષમાં RBI એ આજે માસિક નાણાંકીય નીતિ જાહેર કરી છે. RBIએ રેપો રેટમાં 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ RBIના નવા રેપો રેટ 6 ટકા થયો છે. રિઝર્વ બેંકએ આ પહેલા ફેબ્રુઆરીમાં 18 મહિનાના અંતરાલમાં રેપો રેટમાં 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો. ત્યારે સતત બીજી વાર રેપો રેટમાં ઘટાડાથી આમ જનતાને રાહત મળશે
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply