Skip to main content
Settings Settings for Dark

પૂર્વ કેન્દ્રીય મંત્રી આરસીપી સિંહે નવી પાર્ટી બનાવી

Live TV

X
  • જનતા દળ યુનાઈટેડના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રામચંદ્ર પ્રસાદ સિંહ ઉર્ફે આરસીપી સિંહે, ગુરુવારે પોતાની નવી પાર્ટીની જાહેરાત કરી. તેમણે નવી પાર્ટીનું નામ, આપ સબ કી આવાઝ (આસા) રાખ્યું છે.

    પત્રકારો સાથે વાત કરતા આરસીપી સિંહે કહ્યું કે, તેમની પાર્ટીનો ધ્વજ ઈંડાકાર અને ત્રણ રંગોનો હશે, ટોચ પર લીલો, મધ્યમાં પીળો અને નીચે વાદળી. આ અમારી પાર્ટીનો ધ્વજ હશે અને ચૂંટણી પંચ જ્યારે અમને પ્રતીક ફાળવશે ત્યારે મધ્યમાં પીળા રંગમાં, તે કાળા રંગથી અંકિત હશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply