Deprecated: Array and string offset access syntax with curly braces is deprecated in /home3/startnon/ddnewsgujarati.com/sites/all/modules/contributed/entity_translation/includes/translation.handler.inc on line 1685
પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ચૂંટણીપંચનું જાહેરનામું | DD News Skip to main content
Settings Settings for Dark

પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ચૂંટણીપંચનું જાહેરનામું

Live TV

X
  • ઉત્તર પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, મેઘાલય, આસામ જેવા રાજ્યોમાં પ્રથમ તબક્કાની ચૂંટણી

    ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં યોજાનાર ચૂંટણી માટે મતદાનના સમયગાળા અંગે જાહેરનામુ બહાર પાડ્યું છે. પંચના નિર્દેશ મુજબ ઉત્તરપ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, પશ્ચિમ બંગાળ અને અંદામાન નિકોબાર તથા લક્ષદ્વિપ સમૂહમાં મતદાન સવારના 7થી સાંજે 6 વાગ્યા સુધી યોજાશે. જ્યારે ઉત્તરાખંડમાં સવારે 7 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી મતદાન યોજાશે. જ્યારે ઉત્તરપૂર્વ રાજ્યોમાં આસામ, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, સિક્કિમ અને પશ્ચિમ ત્રિપુરામાં સવારે 7થી સાંજના 5 વાગ્યા સુધી મતદાન યોજાશે. જ્યારે, મણિપુર,નાગાલેન્ડ અને મેઘાલયમાં સવારે 7થી સાંજે 4 વાગ્યા સુધી મતદાન યોજાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply