પ્રધાનમંત્રીએ ભાઈ બીજના અવસર પર નાગરિકોને શુભેચ્છા પાઠવી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાઈ બીજના અવસર પર તેમની શુભેચ્છાઓ પાઠવી છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“બધા દેશવાસીઓને ભાઈ બીજની શુભકામનાઓ. મારી ઈચ્છા છે કે આ શુભ અવસર ભાઈ અને બહેન વચ્ચેના પરસ્પર સ્નેહને વધુ ગાઢ બનાવે.”
