Skip to main content
Settings Settings for Dark

યુરોપીય દેશોની મુલાકાત અંતર્ગત મંગળવારે પ્રધાનમંત્રી મોદીએ લીધી સ્વિડનની મુલાકાત

Live TV

X
  • યુરોપીય દેશોની મુલાકાત અંતર્ગત મંગળવારે પ્રધાનમંત્રી મોદીએ સ્વિડનની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે સ્વિડનના વડાપ્રધાન સ્ટિફન લોવેન સાથે મુલાકાત કરીને બંને દેશોના સંબંધો વધુ મજબૂત કરવા પર ભાર આપ્યો હતો. આ મુલાકાતમાં બંને દેશો વચ્ચે ઇનોવેશન પાર્ટનરશિપ અને જોઇન્ટ એક્શન પ્લાન પર સહમતિ સધાઈ હતી. સાથોસાથ સાઇબર સુરક્ષા વધારે મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ તકે સ્વિડિશ વડાપ્રધાને ભારતની બે મોંઢે પ્રશંસા કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply