Deprecated: Array and string offset access syntax with curly braces is deprecated in /home3/startnon/ddnewsgujarati.com/sites/all/modules/contributed/entity_translation/includes/translation.handler.inc on line 1685
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સુપ્રીમ કોર્ટમાં બે જજોની નિમણૂકને મંજૂરી આપી | DD News Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સુપ્રીમ કોર્ટમાં બે જજોની નિમણૂકને મંજૂરી આપી

Live TV

X
  • રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સુપ્રીમ કોર્ટમાં બે જજોની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. રાષ્ટ્રપતિએ જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ એન કોટેશ્વર સિંહ અને મદ્રાસ હાઈકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ આર મહાદેવનને સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત કર્યા છે.

    જસ્ટિસ એન કોટેશ્વર સિંહ મણિપુરના પ્રથમ વ્યક્તિ હશે જે સુપ્રીમ કોર્ટના જજ બનશે. 

    11 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટ કોલેજિયમે આ બંનેની સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂક માટે કેન્દ્રને ભલામણ મોકલી હતી. સુપ્રીમ કોર્ટના જજોની કુલ મંજૂર સંખ્યા 34 છે. આ બંને શપથ ગ્રહણ કર્યા બાદ જજની તમામ જગ્યાઓ ભરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-08-2026 Max Temp : °C Min Temp : °C
apply