Skip to main content
Settings Settings for Dark

લોકસભાની ચૂંટણી માટે હિંદુસ્તાન નિર્માણ દળે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદીની જાહેરાત કરી

Live TV

X
  • લોકસભાની ચૂંટણી માટે ડૉ. પ્રવીણ તોગડીયાની પાર્ટી  હિંદુસ્તાન નિર્માણ દળે  પોતાના ઉમેદવારોની પ્રથમ યાદીની જાહેરાત કરી છે. જેમાં ગુજરાત ઉત્તરપ્રદેશ ઓડીશા આસામ અને હરિયાણા આ રાજ્યોના કુલ 41 બેઠકોના ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ છે. જેમાં ગુજરાતમાં 9 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રસંગે ડૉ. પ્રવીણ તોગડીયાએ જણાવ્યું હતું કે હિંદુસ્તાને અત્યાર સુધી બે જ મુખ્ય રાજકીય દળોને નિહાળ્યા છે. ત્યારે હવે હિંદુસ્તાનને નવા સામાજિક-રાજનૈતિક નેતૃત્વની જરૂર છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply