Skip to main content
Settings Settings for Dark

વિમાન સફરમાં હવે થઈ શકશે મોબાઈલ કૉલ અને ઇન્ટરનેટનો ઉપયોગ

Live TV

X
  • વિમાનમાં પ્રવાસ કરતા મુસાફરો હવેથી ઉડાણ સમયે મોબાઈલ સેવાનો લાભ લઈ શકશે. TRAIને દર ત્રણ મહિને લગભગ 1 કરોડ જેટલી ફરિયાદ મળતી હતી, જેના કારણે આ નિર્ણય લેવાયો

    ટેલિકોમ કમિશને મંગળવારે વિમાન સફરમાં મોબાઇલ કોલિંગ અને ઇન્ટરનેટ સેવા ઉપલબ્ધ કરાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. તે માટે ટેલિકોમ રેગ્યુલેટર ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI)એ સરકારને આ અંગે ભલામણ કરી હતી. એટલે કે, હવેથી ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય વિમાની સફર દરમિયાન પ્રવાસી મોબાઇલ પર વાતચીત કરી શકશે તેમજ ઇન્ટરનેટનો પણ ઉપયોગ કરી શકશે. આ ઉપતાં ટેલિકોમ સેક્ટરની ફરિયાદોના નિવારણ માટે એક લોકપાલ પણ નિયુક્ત કરાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply