Skip to main content
Settings Settings for Dark

વોશિંગ્ટનમાં ભારત-અમેરિકા વચ્ચે ટુ પ્લસ ટુની બીજા તબક્કાની બેઠક પૂર્ણ

Live TV

X
  • અમેરિકાના વોશિગ્ટનમાં ગઈકાલે ભારત- અમેરિકા વચ્ચે , ટુ પ્લસ ટુની બીજા તબક્કાની બેઠક , પૂરી થઈ હતી. આ બેઠકમાં આતંકવાદ સામે લડવા સહિત , વ્યૂહાત્મક સુરક્ષા સંબધિત અનેક વિષયો પર ચર્ચા થઈ હતી. બન્ને દેશોએ ઔદ્યોગિક સુરક્ષા અંગેના એક સમજૂતી પત્ર પર , હસ્તાક્ષર કર્યા હતા. જેમાં સંરક્ષણ, ટેકનોલોજીના હસ્તાંતરણને , મંજૂરી આપવામાં આવી છે. આ બેઠકમાં અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયો, સંરક્ષણ મંત્રી માર્ક એસ્પેરે ,, ભારતના વિદેશ મંત્રી એસ.જય શંકર , અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સાથે , મુલાકાત કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply