Skip to main content
Settings Settings for Dark

સેનાએ બે પાકિસ્તાની ઘૂસણખોરોની ધરપકડ કરી

Live TV

X
  • સેનાએ બે પાકિસ્તાની ઘૂસણખોરોની ધરપકડ કરી..જમ્મુ-કાશ્મીરમાં ઘૂષણખોરીની કોશિશ કરી રહ્યા હતા તે દરમિયાન ભારતીય સેનાના જવાનોએ ઘૂસણખોરોની ધરપકડ કરી.

    સેનાએ બે પાકિસ્તાની ઘૂસણખોરોની ધરપકડ કરી..જમ્મુ-કાશ્મીરમાં ઘૂષણખોરીની કોશિશ કરી રહ્યા હતા તે દરમિયાન ભારતીય સેનાના જવાનોએ ઘૂસણખોરોની ધરપકડ કરી. સેનાએ કહ્યું જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરીની કોશિશ કરી રહ્યું છે પાકિસ્તાન. પાકિસ્તાન વધુમાં વધુ આતંકીઓની કાશ્મીરમાં ઘૂસણખોરી કરવા માટે પ્રયત્ન કરી રહ્યું છે. પાકિસ્તાન કાશ્મીર ખીણમાં અશાંતિ ફેલાય તે માટે પ્રયાસ કરી રહ્યું છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply