Skip to main content
Settings Settings for Dark

10માં અંગદાન દિવસ પર દિલ્હીમાં યોજવામાં આવેલા કાર્યક્રમાં કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી રહ્યા ઉપસ્થિત

Live TV

X
  • 10માં અંગદાન દિવસ પર દિલ્હીમાં આજે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન ઉપસ્થિત રહ્યા હતા. સ્વાસ્થ્ય મંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે ભારતની સાથે અન્ય બીજા દેશો પણ આ વિશેષ અભિયાન સાથે જોડાઇ રહ્યા છે.

    10માં અંગદાન દિવસ પર દિલ્હીમાં આજે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન ઉપસ્થિત રહ્યા હતા. સ્વાસ્થ્ય મંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે ભારતની સાથે અન્ય બીજા દેશો પણ આ વિશેષ અભિયાન સાથે જોડાઇ રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રીએ અંગદાન માટે આગળ આવનાર લોકોની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે સફળ અંગ પ્રત્યારોપણના ક્ષેત્રમાં ભારત અમેરિકા પછી બીજા નંબરે આવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply