Skip to main content
Settings Settings for Dark

50 મા ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનું ગોવામાં થશે આયોજન

Live TV

X
  • 50 મો ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ 20 થી 28 નવેમ્બર સુધી ગોવામાં આયોજિત થશે. આ મહોત્સવમાં વિવિધ દેશોની 200 થી વધુ ફિલ્મ બતાવવામાં આવશે. કેન્દ્રિય માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવની સફળતા માટે શુભકામના આપી હતી. આ ફિલ્મ મહોત્સવમાં ભારતની વિવિધ ભાષાની 26 ફિલ્મ અને 15 નોન ફિચર ફિલ્મ દેખાડવામાં આવશે. સેકડો વિદેશી અને ભારતીય કલાકારો અને 10 હજાર થી વધુ ફિલ્મપ્રેમીઓ આ ફિલ્મોત્સવમાં ભાગ લેશે. આ સમારોહમાં દૃષ્ટિવિહીન લોકો માટે વિશેષ ફિલ્મ બતાવવામાં આવશે. રૂસને આ વર્ષે ભાગીદાર દેશ બનાવાયો છે. આ ફિલ્મોત્સવમાં મહાનાયક અમિતાભ બચ્ચનની પસંદ કરાયેલ કેટલીક ફિલ્મ બતાવવામાં આવશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply