Skip to main content
Settings Settings for Dark

CBI લેશે સુપ્રિમ કોર્ટના શરણે: જી.બી.એલ.નરસિંહા

Live TV

X
  • ભાજપના નેતા જી.બી.એલ.નરસિંહા રાવે જણાવ્યું છે ,કે, સીબીઆઈ કોર્ટના દિશા-નિર્દેશો પ્રમાણે કાર્ય કરી રહી છે, તેમજ કોઈપણ રાજ્ય સરકાર પાસે તેમને અટકાવવા કે ધરપકડનો અધિકાર નથી. આ બાબત ગેરબંધારણીય અને અલોકતાંત્રિક છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તેમને આશા છે કે, સુપ્રીમ કોર્ટ આ ઘટનાને ધ્યાને રાખતા પશ્ચિમ બંગાળ સરકારને યોગ્ય દિશા આપશે. નહિતર કોઈપણ એજન્સી દેશમાં કામ નહીં કરી શકે. તેમજ આ બાબતે ભાજપા નેતા અને કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોએ મમતા બેનર્જી પર સીબીઆઈ પર રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે હજારો કરોડના રોજવેલી અને શારદા કૌભાંડની તપાસ થવી જોઈએ.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply