Deprecated: Array and string offset access syntax with curly braces is deprecated in /home3/startnon/ddnewsgujarati.com/sites/all/modules/contributed/entity_translation/includes/translation.handler.inc on line 1685
PM મોદીએ શેર કર્યો ફિટનેસ વીડિયો | DD News Skip to main content
Settings Settings for Dark

PM મોદીએ શેર કર્યો ફિટનેસ વીડિયો

Live TV

X
  • કર્ણાટકના મુખ્યમંત્રી કુમાર સ્વામી તથા ટેબલ ટેનિસ ખેલાડી મોનિકા બત્રાને કર્યા નોમિનેટ.

    શારીરિક ફિટનેસ અંગે સજાગ રહેવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હંમેશાં નાગરિકોને અપીલ કરતા રહ્યા છે. પીએમ મોદીએ ફિટ ઇન્ડિયા ચેલેન્જમાં ભાગ લીધો છે. આજે પ્રધાનમંત્રીએ નાગરિકોને અપીલ કરતા કસરતને રોજિંદી ક્રિયા બનાવવા માટે આહ્વાન કર્યું હતું. તેમણે યોગ તથા બ્રીધીંગ એક્સરસાઇઝનો એક વીડિયો આજે શેર કર્યો હતો. સાથે જ તેમણે કર્ણાટકના મુખ્યમંત્રી કુમાર સ્વામી તથા ટેબલ ટેનિસ ખેલાડી મોનિકા બત્રાને નોમિનેટ કર્યા છે. પ્રધાનમંત્રીએ આઈપીએસ અધિકારીઓને પણ ફિટનેસ ચેલેન્જ સ્વીકારી નિયમિત કસરત કરી તંદુરસ્ત રહેવા માટે આહ્વાન કર્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply