Skip to main content
Settings Settings for Dark

અમદાવાદની ઐતિહાસિક "જામા મસ્જિદ" ખાતે વહેલી સવારે નમાજ અદા કરવામાં આવી

Live TV

X
  • અમદાવાદની ઐતિહાસિક "જામા મસ્જિદ" ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા "ઈદ-ઉલ-અઝહાની" વહેલી સવારે નમાજ અદા કરવામાં આવી હતી. આ પ્રસંગે સમગ્ર અમદાવાદની મસ્જિદોમાં "ઈદ-ઉલ-અઝહા" એટલે "બક્ર ઇદ" નિમિત્તે વિશેષ નમાજ અદા કરવામાં આવે છે.

    અમદાવાદની ઐતિહાસિક "જામા મસ્જિદ" ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા "ઈદ-ઉલ-અઝહાની" વહેલી સવારે નમાજ અદા કરવામાં આવી હતી. આ પ્રસંગે સમગ્ર અમદાવાદની મસ્જિદોમાં "ઈદ-ઉલ-અઝહા" એટલે "બક્ર ઇદ" નિમિત્તે વિશેષ નમાજ અદા કરવામાં આવે છે. સવારે નમાજ બાદ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ગળે મળીને ઇદ મુબારક પાઠવી હતી. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply