Skip to main content
Settings Settings for Dark

દેવઉઠી અગિયારસના પાવન દિવસે ઠેર-ઠેર તુલસી વિવાહના કાર્યક્રમો યોજાયા

Live TV

X
  • હિન્દુ શાસ્ત્રોત્ક માન્યતા મુજબ આજના દેવઉઠી અગિયારસના પાવન દિવસે તુલસી વિવાહના કાર્યક્રમો યોજવામાં આવ્યા

    હિન્દુ શાસ્ત્રોત્ક માન્યતા મુજબ આજના દેવઉઠી અગિયારસના પાવન દિવસે રાજકોટમાં ઠેર-ઠેર તુલસી વિવાહના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં શેરડીના સાંઠાનો ભોગ ધરાવ્યા બાદ બજારમાં વેચાણ કરવા મૂકેલી શેરડી ખરીદવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply