Deprecated: Array and string offset access syntax with curly braces is deprecated in /home3/startnon/ddnewsgujarati.com/sites/all/modules/contributed/entity_translation/includes/translation.handler.inc on line 1685
સિદ્ધગંગા મઠના સંત શિવકુમાર સ્વામીજીનો જન્મદિવસ, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા | DD News Skip to main content
Settings Settings for Dark

સિદ્ધગંગા મઠના સંત શિવકુમાર સ્વામીજીનો જન્મદિવસ, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા

Live TV

X
  • સિદ્ધગંગા મઠના લિંગાયત સમુદાયના સંત શ્રી શિવકુમાર સ્વામીજીનો જન્મદિવસ, PMએ ટ્વીટ કરી પાઠવી શુભેચ્છા

    કર્ણાટકના ટુમકુરુમાં આવેલા સિદ્ધગંગા મઠના લિંગાયત સમુદાયના સંત શ્રી શિવકુમાર સ્વામીજીનો આજે જન્મદિવસ છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કન્નડ ભાષામાં તેમને શુભેચ્છા પાઠવી છે..તેમણે વર્ષ 2017માં મઠની લીધેલી મુલાકાતના ફોટો પણ પોસ્ટ કર્યા છે.. બેંગ્લોરથી 70 કિલોમીટર દૂર આવેલ સિદ્ધગંગા મઠ શીર્ષ વીરશૈવ અને લિંગાયત મઠો પૈકીનો એક છે જેમાં ઓછા દરે અને આધુનિક શિક્ષણમાં ક્રાંતિકારી પરિવર્તન લાવવા માટે જાણીતુ છે.હાલમાં સિદ્ધગંગા મઠ દ્વારા સંચાલિત 132 શિક્ષણ સંસ્થાઓ દ્વારા હજારો ગરીબ બાળકોને સસ્તું અને ગુણવત્તા સભર શિક્ષણ આપવામાં આવી રહ્યુ છે..એટલુ જ નહી હજારો ગરીબોના પેટની ભૂખને પણ અહી નિઃશુલ્ક ઠારવામાં આવે છે..

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply