Skip to main content
Settings Settings for Dark

સુરતમાં સંપ્રતિ આઇસોલેશન સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું

Live TV

X
  • આજે સુરતના અડાજણ પાટિયા ખાતે સાંસદ સી.આર.પાટીલના હસ્તે 100 ઑક્સિજન બેડથી સજ્જ જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન (JIO) દ્વારા આયોજીત "સંપ્રતિ આઇસોલેશન સેન્ટર" નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

     

    આ ઉદ્ધાટન કાર્યક્રમમાં સુરતના મેયર હેમાલીબેન બોઘાવાલા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશભાઈ પટેલ સહિત મહાનુભાવો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply