Skip to main content
Settings Settings for Dark

ઇંગ્લેન્ડમાં બર્મિંગહામ ખાતે આજથી ઓલ ઇંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પીયનશીપ રમાશે

Live TV

X
  • ઇંગ્લેન્ડમાંબર્મિંગહામ ખાતે આવતીકાલથી ઓલ ઇંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પીયનશીપ રમાશે. કોરોનાવાયરસનો વાવર હોવા છતાં તેને અવગણીને પી.વી.સિંઘુ, સાયના નહેવાલ, કીદામ્બીશ્રીકાંત સહિત 16 ખેલાડીઓ આ ચેમ્પીયનશીપમાં રમવાના છે. 28 એપ્રિલ સુધીમાં ઓલિમ્પિકયોગ્યતા સ્પર્ધા યોજવાની જોગવાઇ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply