Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રીએ DigiLocker સાથે ખેલો ઈન્ડિયા સર્ટિફિકેટના એકીકરણને સ્વીકાર્યું

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ DigiLocker સાથે ખેલો ઈન્ડિયા પ્રમાણપત્રોના એકીકરણને સ્વીકાર્યું. યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગ સિંહ ઠાકુરના ટ્વીટનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ કહ્યું કે આ એથ્લેટ્સ, સપોર્ટ સ્ટાફ, અધિકારીઓ અને અન્ય લોકો માટે ફાયદાકારક રહેશે.

    એક ટ્વીટમાં, શ્રી. ઠાકુરે DigiLocker સાથે ખેલો ઈન્ડિયા સર્ટિફિકેટના એકીકરણ વિશે માહિતી આપી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply