Skip to main content
Settings Settings for Dark

ફિફાએ અંડર-17 મહિલા ફૂટબોલ વિશ્વ કપ સ્પર્ધા કરી રદ, 2022માં ભારત કરી શકશે યજમાની

Live TV

X
  • ફિફાએ કોવિડ રોગચાળાના કારણે અંડર-17 મહિલા ફુટબોલ વિશ્વ કપ સ્પર્ધા રદ કરી છે. આ સ્પર્ધા ભારતમાં યોજાવાની હતી. ફિફાએ અંડર-17 મહિલા વિશ્વકપ ઉપરાંત અંડર-20 વિશ્વ કપ પણ રદ કર્યો છે. જો કે ભારત અને કોસ્ટા રીકા આ રદ થયેલી સ્પર્ધાઓની યજમાની 2022 માં કરી શકે છે. અખિલ ભારતીય ફુટબોલ ફેડરેશનના અધ્યક્ષ પ્રફુલ્લ પટેલે કહયું કે, સ્થાનિક આયોજન સમિતિ ર૦રર માં થનારા અંડર-17 મહિલા વિશ્વ કપના આયોજનની નવેસરથી તૈયારી કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply