Skip to main content
Settings Settings for Dark

ફિફા વર્લ્ડકપ ફૂટબોલમાં ઇંગ્લેન્ડનો ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ

Live TV

X
  • ફિફા વર્લ્ડકપ ફૂટબોલમાં ઇંગ્લેન્ડે પ્રિ-ક્વાર્ટર ફાઇનલ મેચમાં કોલંબિયાને પેનેલ્ટી શૂટ આઉટમાં 4-3થી હરાવી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો

    ફિફા વર્લ્ડકપ ફૂટબોલમાં ઇંગ્લેન્ડે પ્રિ-ક્વાર્ટર ફાઇનલ મેચમાં કોલંબિયાને પેનેલ્ટી શૂટ આઉટમાં 4-3થી હરાવી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ સાથે ઇંગ્લેન્ડે વિશ્વકપમાં પેનેલ્ટી શૂટઆઉટમાં જીત નહીં મેળવવાના શીલ શીલાને ખતમ કર્યું છે. અંતિમ આઠમા તે સ્વીડન સામે ટકરાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply