Skip to main content
Settings Settings for Dark

બીજા દિવસના અંતે ભારત 9/1, ઓસ્ટ્રેલિયાથી 62 રન આગળ

Live TV

X
  • ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટેસ્ટની બીજા દિવસની રમત પૂરી થઇ ગઇ છે. મયંક અગ્રવાલ 5 અને જસપ્રીત બુમરાહ 0 રન બનાવીને નોટ આઉટ છે. બીજી ઇનિંગમાં ટીમ ઇન્ડીયાએ 1 વિકેટ ગુમાવી 9 રન બનાવ્યા છે. પહેલી ઇનિંગના આધાર પર ટીમ ઇન્ડીયાને 53 રનની લીડ મળી હતી, જે હવે વધીને 62 રન થઇ ગયા છે. 
    તો ટીમ ઇન્ડિયાના ઓપનર બેટ્સમેન પૃથ્વી શૉ એ ફક્ત 4 રન બનાવી આઉટ થયા, પેંટ કમિંસે તેમને ક્લીન બોલ્ડ કર્યા..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply