Skip to main content
Settings Settings for Dark

બોટાદના યુવાને ઓલ ગુજરાત રેસલિંગ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો

Live TV

X
  • અંડર 23 માં 97 કિલો કેટેગરીમાં તેઓ પ્રથમ નંબરે આવ્યા હતા

    બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના બગડ ગામે રહેતા યુવાન શેખ સાદબારજી મોહમદ શાહજહાંએ , ઓલ ગુજરાત રેસલિંગ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરીને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. અંડર 23 માં , 97 કિલો કેટેગરીમાં તેઓ પ્રથમ નંબરે આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે હવે તેઓ, આગળ નેશનલ લેવલે પોતાની પ્રતિભા દર્શાવશે. સામાન્ય પરિવારમાંથી આવતો આ યુવાન સિટી બસમાં નોકરી કરે છે અને તેણે રમતગમત ક્ષેત્રમાં જે સફળતા મેળવી છે, તે અન્ય ગુજરાતના યુવાનો માટે પ્રેરક બની રહેશે
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply