Skip to main content
Settings Settings for Dark

ભારતની અશ્વિની પોનપ્પા અને તનિશા ક્રાસ્ટોએ ગુવાહાટી માસ્ટર્સ 2023 બેડમિન્ટન સ્પર્ધામાં મહિલા ડબલ્સનો ખિતાબ જીત્યો

Live TV

X
  • ભારતની અશ્વિની પોનપ્પા અને તનિશા ક્રાસ્ટોએ ગુવાહાટી માસ્ટર્સ 2023 બેડમિન્ટન સ્પર્ધામાં મહિલા ડબલ્સનો ખિતાબ જીતી લીધો છે. ભારતીય જોડી એ તાઈપેઈના સુંગ શુઓ યુન અને યુ ચિએન હુઈને 21-13, 21-19 થી હરાવી હતી. 

    આ ભારતીય જોડીએ ગયા અઠવાડિયે લખનૌમાં સૈયદ મોદી ઇન્ટરનેશનલ સુપર 300 ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. પરંતુ, જાપાનના રિન ઇવાનાગા અને કિ નાકાનિશી સામે હરી ગયા હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply