Skip to main content
Settings Settings for Dark

ભારતીય પુરુષોની હૉકી ટીમે યુરોપની હૉકી ટૂરની પ્રથમ મેચમાં જર્મનીને 6-1 ગોલથી પરાજ્ય આપ્યો

Live TV

X
  • ભારતીય પુરુષોની હૉકી ટીમે યુરોપની હૉકી ટૂરની પ્રથમ મેચમાં જર્મનીને 6-1 ગોલથી પરાજ્ય આપ્યો છે. નીલકાંત શર્માએ 13મી મીનીટે ભારત વતી ગોલ નોંધાવ્યો. આ ઉપરાંત કોન્સ્ટેટીન, વિવેક સાધક પ્રસાદ, લલીત કુમાર ઉપાધ્યાય, અને આકાશદીપસિંહે ભારત માટે ગોલ નોંધાવ્યા હતા. ભારતની ટીમ આવતીકાલે જર્મની સામે અને ત્યાર પછી છઠ્ઠી માર્ચે બ્રિટન સામે મેચ રમશે.    
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply