Skip to main content
Settings Settings for Dark

ભારતે જુનિયર હોકી વર્લ્ડકપમાં 4-2થી દક્ષિણ કોરિયાને હરાવ્યું

Live TV

X
  • 9 ડિસેમ્બરે ભારતીય હોકી ટીમનો મુકાબલો કેનેડા સામે થશે.

    ભારતીય જૂનિયર પુરૂષ હોકી ટીમ જૂનિયર હોકી વર્લ્ડકપમાં આજે પોતાના અભિયાનની શરૂઆત દક્ષિણ કોરીઆ વિરૂદ્ધ કરશે. આ વર્લ્ડકપ મલેશિયામાં યોજાઈ રહ્યો છે, જેમાં ભારતીય હોકી ટીમની નજર જીત સાથે વિજયી પ્રારંભ કરવા પર હશે.

    ભારતીય ટીમ ગૃપ સીમાં છે. ભારતીય ટીમ ગુરૂવારે સ્પેન સામે રમશે, જ્યારે 9 ડિસેમ્બરે ભારતીય હોકી ટીમનો મુકાબલો કેનેડા સામે થશે.   

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply