Skip to main content
Settings Settings for Dark

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે ટી-20

Live TV

X
  • ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજથી ત્રણ મેચની ટી-ટવેન્ટી સિરીઝનો આરંભ થશે. વન-ડે સિરીઝમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યા બાદ ભારતીય ટીમ ફોર્મમાં છે. વિરાટ કોહલીની ગેરહાજરીમાં ટી-ટવેન્ટી સિરીઝમાં ભારતીય ટીમની કપ્તાની રોહિત શર્મા કરશે. સિરીઝની પ્રથમ મેચ વેલિંગ્ટનમાં રમાશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply