Skip to main content
Settings Settings for Dark

મહિલા એશિયા કપ હોકીની ફાઇનલમાં જાપાનનો મુકાબલો દક્ષિણ કોરિયા સામે થશે

Live TV

X
  • મસ્કતમાં મહિલા એશિયા કપ હોકી ટુર્નામેન્ટની ફાઇનલમાં આવતીકાલે જાપાનનો મુકાબલો દક્ષિણ કોરિયા સામે થશે. ગઈ કાલે સેમિફાઈનલમાં દક્ષિણ આફ્રિકાએ ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતને 3-2થી હરાવ્યું હતું. જાપાને ચીનને 2-1થી હરાવી ટાઈટલ મેચમાં જગ્યા બનાવી હતી. આવતીકાલે જ ભારત ત્રીજા સ્થાન માટે ચીન સામે ટકરાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply