Skip to main content
Settings Settings for Dark

રોહન બોપન્ના અને મેથ્યુ એબ્ડેનની જોડીએ જીત્યો પુરૂષ યુગલ ખિતાબ, ફાઈનલમાં ક્રોએશિયા-અમેરિકાની પુરૂષ જોડીને આપી મ્હાત

Live TV

X
  • ટેનિસ ટૂર્નામેન્ટ મિયામી ઓપનનો ખિતાબ ભારતના રોહન બોપન્નાએ તેના ઓસ્ટ્રિલિયન પાર્ટનર મેથ્યુ એબ્ડેન સાથે જીતી લીધો છે. શનિવારની મોડી રાત્રિએ રમાયેલી ફાઈનલ મેચમાં રોહન-એબ્ડેનની જોડીએ ક્રોએશિયાના ઈવાન ડોડિગ અને અમેરિકાના ઑસ્ટિન ક્રાજિસેકની જોડીને 6-7, 6-3, 10-6ના માર્જિનથી હરાવી હતી. બોપન્ના પહેલીવાર મિયામી ઓપનના ફાઈનલમાં પહોંચ્યા હતા અને વિજેતા બનાવામાં પણ સફળ રહ્યા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply