Skip to main content
Settings Settings for Dark

સાફ ફૂટબોલ સ્પર્ધામાં ભારતે પાકિસ્તાનને 4-0 થી પરાજ્ય આપ્યો

Live TV

X
  • બેંગલુરૂમાં રમાયેલી મેચમાં ભારતે પાકિસ્તાનને 4-0 થી પરાજ્ય આપ્યો છે.

    સાફ ફૂટબોલ સ્પર્ધાની ગઈકાલે બેંગલુરૂમાં રમાયેલી મેચમાં ભારતે પાકિસ્તાનને 4-0 થી પરાજ્ય આપ્યો છે. ભારતના સુકાની છેત્રીએ ત્રણ જ્યારે ઉદાન્તાસિંહ કુમાને એક ગોલ નોંધાવ્યો હતો. આ સાથે જ ભારતે સાફ ફૂટબોલ સ્પર્ધામાં વિજય સાથે પ્રારંભ કર્યો હતો. સ્પર્ધામાં આઠ ટીમ ભાગ લઈ રહી છે. ગ્રૂપ એ માં ભારત, પાકિસ્તાન, કુવૈત અને નેપાળનો સમાવેશ કરાયો છે. સ્પર્ધામાં ગ્રૂપ સ્ટેજની મેચો રાઉન્ડ રોબિન ફોર્મેટમાં રમાશે અને બંને ગ્રૂપમાં પહેલાં બે સ્થાન મેળવનારી ટીમો સેમિફાઇનલમાં રમશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply