Skip to main content
Settings Settings for Dark

સિડનીમાં ત્રીજી ટેસ્ટના બીજા દિવસે ઓસ્ટ્રેલિયન ટીમે 4 વિકેટ 246 રન સ્કોર કર્યો

Live TV

X
  • સિડનીમાં ભારત- ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટના બીજા દિવસે ઓસ્ટ્રેલિયા બેટીંગ કરતા 4 વિકેટ 246 રન સ્કોર કર્યો છે. આ સમયે મેચ દરમ્યાન વરસાદને કારણે થોડા સમય સુધી મેચ સ્થગિત કરવામાં આવી હતી. જો કે વરસાદે વિરામ લીધા બાદ ફરી મેચ શરૂ થઇ હતી. આ સમયે સારી બલ્લેબાજી કરી રહેલ ઓસ્ટ્રેલિયાના માર્નસ લાબુશાન શતક બનાવતા પહેલા આઉટ થઇ ગયો હતો. રવિન્દ્ર જાડેજાએ માર્નસ લાબુશાનની 91 રને વિકેટ ઝડપી લીધી હતી. આ સાથે સ્મિથે અડધી સદી ફટકારી ઓસ્ટ્રેલિયા ટીમે અંતે 4 વિકેટે 246 રન સ્કોર કર્યો હતો.   

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply