Skip to main content
Settings Settings for Dark

સુરત ખાતે રમાયેલી નેશનલ ગેમ્સમાં ટેબલ ટેનિસ મેન્સ સિંગલ્સની સેમીફાઇનલમાં હરમિત દેસાઇએ વિજય મેળવ્યો

Live TV

X
  • સુરત ખાતે રમાયેલી નેશનલ ગેમ્સમાં ટેબલ ટેનિસ મેન્સ સિંગલ્સની સેમીફાઇનલમાં હરમિત દેસાઇએ વિજય મેળવ્યો છે. તામિલનાડુના જી. સાથિયાનને હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હરમિત દેસાઇએ 4-2થી જી. સાથિયાનને હાર આપી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply