Skip to main content
Settings Settings for Dark

IBA મહિલા વિશ્વ મુક્કેબાજી ચેમ્પિયનશિપમાં ભારતની નિખત ઝરીન ફાઈનલમાં

Live TV

X
  • ઇસ્તાંબુલમાં રમાઈ રહેલી IBA મહિલા વિશ્વ બોકસીંગ ચેમ્પિયનશિપમાં 52 કિલોગ્રામ વર્ગની ફાઈનલમાં ભારતની નિખત ઝરીનનો મુકાબલો થાઈલેન્ડની જિટપોંગ જુટામસ સામે થશે. ગઇકાલે રમાયેલી સેમિફાઈનલમાં નિખતે બ્રાઝિલની કેરોલિન ડી એલ્મિડાને 5-0 થી પરાજય આપ્યો હતો. જ્યારે અન્ય એક સેમિફાઇનલમાં થાઈલેન્ડની જિટપોંગ જુટામસે બે વખતના વિશ્વ ચેમ્પિયન કઝાકિસ્તાનની ઝાઇના શેકર્બેકોવાને 4-1 થી પરાજય આપી મોટો ઊલટફેર સર્જ્યો હતો. નિખત અને જિટપોંગ વચ્ચે ફાઇનલ મુકાબલો ગુરુવાર 19 મે ના રોજ રમાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply