Skip to main content
Settings Settings for Dark

IPLની પહેલી ક્વોલિફાયર મેચમાં આજે કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો

Live TV

X
  • અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે સાંજે 07:30 વાગ્યે મેચ રમાશે.

    આઈપીએલમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રથમ ક્વોલિફાયર મેચ રમાશે, જેમાં કોલકાતા નાઈટ રાઈડર્સનો મુકાબલો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે થશે. આ મેચમાં જીતનાર ટીમ સીધી ફાઈનલમાં પહોંચશે અને હારનાર ટીમને ક્વોલિફાયર-2માં બીજી તક મળશે. છેલ્લી કેટલીક મેચમાં વરસાદના કારણે ટીમોને કેટલોક લાંબો બ્રેક મળ્યો છે. સોમવારે ક્વોલિફાયર-એક અને એલિમિનેટર રમાનાર તમામ ચારેય ટીમ અમદાવાદ આવી પહોંચી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply