Skip to main content
Settings Settings for Dark

Sports : લક્ષ્યનાં નામે સ્કૉટિશ ઓપન બેડમિંટનનો ખિતાબ

Live TV

X
  • લક્ષ્યનાં નામે સ્કૉટિશ ઓપન બેડમિંટનનો ખિતાબ ભારતના ઉભરતા ખેલાડી લક્ષ્ય સેનનાં નામે, આ સીઝનમાં લક્ષ્યનો આ ચોથો ખિતાબ

    ભારતનાં બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેને ગ્લૉસગોમાં થયેલી સ્કૉટિશ ઓપન બેડમિંટન સ્પર્ધાનો ખિતાબ જીતી લીધો છે. લક્ષ્યએ ફાઇનલમાં વિશ્વનાં 58માં નંબરનાં ખેલાડી યગોર કોલ્હોને 3 ગેમ સુધી ચાલેલા મુકાબલામાં 18-21, 21-18, 21-19 થી માત આપી.
    આ સીઝનમાં લક્ષ્યનો આ ચોથો ખિતાબ

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply