બિઝનેસ
Live TV
-

શેરબજારમાં તેજીનું જોર યથાવત
06-10-2026 | 11:42 am
શેરબજારમાં તેજીનું જોર યથાવત: સેન્સેક્સ 300 પોઇન્ટ અને નિફ્ટી 100 પોઇન્ટ ઉછાળા સાથે ખૂલ્યા
-

વિદેશી રોકાણકારોની વેચવાલી અને અમેરિકન બૉન્ડ યીલ્ડમાં તેજીને કારણે ભારતીય શેરબજાર રેડઝોનમાં
01-10-2026 | 1:04 pm
વિદેશી રોકાણકારોની વેચવાલી અને અમેરિકન બૉન્ડ યીલ્ડમાં તેજીને કારણે ભારતીય શેરબજાર રેડઝોનમાં
-

-

-

-

શેરબજાર બીજા સત્રમાં નીચા સ્તરે, સેન્સેક્સ 243 પોઈન્ટ ઘટીને બંધ થયો
29-09-2026 | 4:27 pm
ક્રૂડ ઓઇલના ઊંચા ભાવ અને વૈશ્વિક બોન્ડ યીલ્ડમાં સતત અસ્થિરતાને કારણે રોકાણકારો સાવધ રહ્યા, જેના કારણે મંગળવારે સતત બીજા ટ્રેડિંગ સત્રમાં ભારતીય શેરબજાર સૂચકાંકો નીચા સ્તરે બંધ થયા.
-

શેરબજારમાં ઘટાડા બાદ રિકવરી
29-09-2026 | 11:59 am
શેરબજારમાં ઘટાડા બાદ રિકવરી: સેન્સેક્સ 72,500 અને નિફ્ટી 22,700 ની સપાટીએ; સોના-ચાંદીમાં નરમાઈ યથાવત
-

FASTag વાર્ષિક પાસની સંખ્યા 1 કરોડને પાર
29-09-2026 | 7:48 am
FASTag વાર્ષિક પાસની સંખ્યા 10 કરોડને પાર
-

ભારતીય શેરબજારમાં 'બ્લેક મન-ડે'
28-09-2026 | 11:53 am
ભારતીય શેરબજારમાં 'બ્લેક મન-ડે': સેન્સેક્સ 1 હજાર પોઈન્ટ ગગડ્યો, સોના-ચાંદીમાં પણ મોટો કડાકો
-

શેરબજાર સપાટ ખુલ્યું: સેન્સેક્સ 73,500 ની આસપાસ
25-09-2026 | 11:55 am
શેરબજાર સપાટ ખુલ્યું: સેન્સેક્સ 73,500 ની આસપાસ
-

શેરબજારમાં કડાકો: સેન્સેક્સ 600 અંક ગગડીને 74200 પર
24-09-2026 | 12:21 pm
શેરબજારમાં કડાકો: સેન્સેક્સ 600 અંક ગગડીને 74200 પર
-

બેન્ક ગ્રાહકો માટે મહત્વના સમાચાર
24-09-2026 | 8:46 am
બેન્ક ગ્રાહકો માટે મહત્વના સમાચાર: 28થી 30 સપ્ટેમ્બર દરમિયાન બેન્કિંગ સેવાઓ પ્રભાવિત થવાની શક્યતા, SLBC દ્વારા ડિજિટલ માધ્યમો વાપરવા અનુરોધ
-

-

ગણેશ ચતુર્થી નિમિત્તે આજે શેરબજાર બંધ, જાણો સપ્ટેમ્બરમાં હવે કેટલી રજાઓ છે?
14-09-2026 | 10:27 am
ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે આજે સોમવાર, 14 સપ્ટેમ્બર 2026ના રોજ ભારતીય શેરબજારમાં ટ્રેડિંગ બંધ રહેશે. દેશના મુખ્ય બેન્ચમાર્ક એક્સચેન્જ BSE (બોમ્બે સ્ટોક એક્સચેન્જ) અને NSE (નેશનલ સ્ટોક એક્સચેન્જ) પર ઇક્વિટી, ઇક્વિટી ડેરિવેટિવ્ઝ અને કરન્સી ડેરિવેટિવ્ઝ સહિતના તમામ સત્રોમાં કોઈ કામકાજ થશે નહીં. હવે બજાર આવતીકાલે, મંગળવાર 15 સપ્ટેમ્બરના રોજ નિયમિત સમય મુજબ ખુલશે.
-

શેરબજારમાં ઘટાડો, સેન્સેક્સ 113 અને નિફ્ટી 42 પોઈન્ટ તૂટ્યા
07-09-2026 | 11:06 am
અમેરિકાના મજબૂત જોબ ડેટાને કારણે યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો થવાની શક્યતા વધી જતાં વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં પણ સપ્તાહના પ્રથમ દિવસે મંદીનો માહોલ જોવા મળ્યો છે. સોમવારે પ્રારંભિક કારોબારમાં સ્થાનિક સૂચકાંક ગ્રીન ઝોનમાંથી રેડ ઝોનમાં સરકી ગયા હતા.
-

સોના-ચાંદીના ભાવમાં કડાકો, વૈશ્વિક મંદી અને મજબૂત ડૉલરને કારણે MCX પર કિંમતો ઘટી
07-09-2026 | 10:40 am
વૈશ્વિક બજારમાંથી મળી રહેલા નબળા સંકેતોને કારણે આજે ભારતીય બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં નરમ વલણ જોવા મળ્યું છે. સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે એટલે કે સોમવારે, બંને કિંમતી ધાતુઓ ઘટાડા સાથે ખૂલી હતી. સ્થાનિક મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોના અને ચાંદી બંનેમાં અંદાજે 0.3 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે.
-

નબળા વૈશ્વિક સંકેતોની શેર બજાર પર અસર; સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડા સાથે ખૂલ્યા
31-08-2026 | 11:53 am
તેલના ભાવમાં વધારો અને USમાં વ્યાજ દરમાં વધારાની આશંકાથી જોખમની ભાવના નબળી પડતાં તેની અસર શેરબજાર પર જોવા મળી અને શેરબજાર લાલ રંગ સાથે ખૂલ્યું...
-

-

ગ્લોબલ AI સિક્યુરિટી માર્કેટ 2027 સુધીમાં 4.8 બિલિયન ડોલરે પહોંચશે: ગાર્ટનર રિપોર્ટ
26-08-2026 | 12:20 pm
નવી દિલ્હી: વૈશ્વિક સ્તરે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેકનોલોજીના વધતા વ્યાપ સાથે તેની સુરક્ષા એક મોટો પડકાર બની રહી છે. રિસર્ચ અને એડવાઇઝરી ફર્મ ગાર્ટનર (Gartner)ના તાજેતરના અહેવાલ મુજબ, AI સિસ્ટમ્સને સિક્યોર કરવા માટેનું વૈશ્વિક માર્કેટ 2027 સુધીમાં લગભગ 4.8 બિલિયન ડોલર (અંદાજે 40,000 કરોડ) સુધી પહોંચવાની ધારણા છે. આ આંકડો વર્ષ 2026ની તુલનામાં 68.7 ટકાનો માતબર વધારો દર્શાવે છે. ગાર્ટનરના પ્રોજેક્શન અનુસાર, આ ઝડપી વૃદ્ધિ જળવાઈ રહેશે અને 2028 સુધીમાં આ માર્કેટ 7.7 બિલિયન ડોલરની સપાટી વટાવી જશે.
-

નાણાંકીય વર્ષના પ્રથમ કવાર્ટરમાં ઘરોના ભાવમાં વૃદ્ધિ દર ઘટીને 3.6% થયો: RBI
25-08-2026 | 12:22 pm
પ્રથમ ક્વાર્ટરમાં RBIનો ઓલ-ઈન્ડિયા હાઉસ પ્રાઈસ ઇન્ડેક્સ (HPI) 117.5 રહ્યો, જે પાછલા ક્વાર્ટર કરતા 1.1 ટકા વધુ
-

ભારતીય શેર બજાર સપાટ ખુલ્લું, મેટલ અને એનર્જીમાં વેચાવલી
25-08-2026 | 12:06 pm
લાર્જ-કેપ, મિડ-કેપ અને સ્મોલ-કેપ સેગમેન્ટમાં વેચાણ જોવા મળ્યું...મોટાભાગના એશિયન બજારો લાલ રંગમાં ટ્રેડ કરી રહ્યા હતા...
-

વૈશ્વિક સંકેતોની બજાર પર સકારાત્મક અસર, સેન્સેક્સ-નિફ્ટીમાં વધારો
24-08-2026 | 11:59 am
નિફ્ટી મેટલ, નિફ્ટી ઓઇલ એન્ડ ગેસ, નિફ્ટી એનર્જી, નિફ્ટી કોમોડિટીઝ, નિફ્ટી સર્વિસીસ, નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસીસ અને નિફ્ટી પ્રાઇવેટ બેંક લીલા નિશાનમાં રહ્યા હતા...
-

-

-

ક્રૂડ ઓઇલના ભાવમાં વધારા વચ્ચે સેન્સેક્સ-નિફ્ટી ફ્લેટ ખુલ્યા
19-08-2026 | 9:55 am
શરૂઆતના કારોબારમાં, સેન્સેક્સ 17.41 અથવા 0.02 ટકા ઘટીને 77,218.05 પર ખુલ્યો, જ્યારે નિફ્ટી 2.85 પોઈન્ટ અથવા 0.01 ટકા ઘટીને 24,152.05 પર ખુલ્યો...
-

ભારતીય શેરબજારની નબળી શરૂઆત
18-08-2026 | 11:53 am
ભારતીય શેરબજારની નબળી શરૂઆત: મધ્ય પૂર્વના તણાવ અને ક્રૂડ ઓઇલના વધતા ભાવથી સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડો
-

-

સેન્સેક્સ-નિફ્ટી લાલ નિશાનમાં બંધ થયા, ફાર્મા અને મેટલ શેરો પર દબાણ
14-08-2026 | 6:55 pm
દિવસના અંતે સેન્સેક્સ 70.71 પોઈન્ટ પર બંધ થયો અને નિફ્ટી 29.85 પોઈન્ટ બંધ થયો...ફાર્મા અને મેટલ શેરોએ શેરબજાર પર દબાણ બનાવ્યું....
-

અમેરિકા- ઇરાન વચ્ચે તણાવ યથાવત્ રહેતા શેરબજાર રેડ ઝોનમાં
13-08-2026 | 11:44 am
અમેરિકા- ઇરાન વચ્ચે તણાવ યથાવત્ રહેતા શેરબજાર રેડ ઝોનમાં
-

પશ્ચિમ એશિયાની અશાંતિની ભારતીય બજાર પર અસર
11-08-2026 | 11:45 am
પશ્ચિમ એશિયાની અશાંતિની ભારતીય બજાર પર અસર: શેરબજારમાં કડાકો
-

-

ગ્રાહકો અને નાના વ્યવસાયો માટે UPI વ્યવહારો મફત રહેશે: PCI
08-08-2026 | 10:33 am
ગ્રાહકો અને નાના વ્યવસાયો માટે UPI વ્યવહારો મફત રહેશે: PCI
-

હોમ લોન લેનારાઓને મોટી રાહત, RBIએ રેપોરેટ યથાવત રાખ્યો
05-08-2026 | 11:01 am
દેશના લાખો લોનધારકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ની મોનેટરી પોલિસી કમિટી (MPC) ની બેઠક બાદ વ્યાજદરો અંગેનો મોટો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ જાહેરાત કરી છે કે વૈશ્વિક સ્તરે ચાલી રહેલી અસ્થિરતા અને ભૌગોલિક તણાવને ધ્યાનમાં રાખીને રેપો રેટને 5.25% પર યથાવત રાખવામાં આવ્યો છે. આ નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે હાલના તબક્કે હોમ લોન, કાર લોન કે અન્ય કોઈપણ પ્રકારની લોનના હપ્તા (EMI) માં વધારો થશે નહીં. અનેક અર્થશાસ્ત્રીઓ અને નિષ્ણાતો અગાઉથી જ અનુમાન લગાવી રહ્યા હતા કે વૈશ્વિક પરિસ્થિતિઓને જોતા RBI યથાવત સ્થિતિ (Status Quo) જાળવી રાખશે, જે સાચું સાબિત થયું છે.
-

-

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: પેટ્રોલ અને ડીઝલની નિકાસ ડ્યુટીમાં ફેરફાર
05-08-2026 | 9:01 am
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: પેટ્રોલ અને ડીઝલની નિકાસ ડ્યુટી (વિન્ડફોલ ટેક્સ)માં ફેરફાર, નવા દરો આજથી અમલમાં
-

સોના અને ચાંદીના ભાવમાં વધારો, જાણો આજના લેટેસ્ટ ભાવ
03-08-2026 | 12:43 pm
નિષ્ણાતોના મતે સોના અને ચાંદીમાં વધારાનું એક કારણ ડોલર ઇન્ડેક્સનું નબળું પડવું છે. યુએસ-ઈરાન યુદ્ધમાં વિરામને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો છે, જેના કારણે યુએસ ડોલરની માંગમાં ઘટાડો થયો છે, જેના કારણે ડોલર ઇન્ડેક્સ નબળો પડ્યો છે.
-

RBI MPCની ત્રણ દિવસીય બેઠક આજથી શરૂ, વ્યાજ દરોની સમીક્ષા કરવામાં આવશે
03-08-2026 | 10:15 am
RBI MPCની દ્વિમાસિક બેઠક એવા સમયે આવી રહી છે જ્યારે વિશ્વ વૈશ્વિક અસ્થિરતા, ક્રૂડ ઓઈલના ઊંચા ભાવ, કેન્દ્રીય બેંકો દ્વારા વ્યાજ દરમાં વધારો અને ઉચ્ચ બોન્ડ યીલ્ડ જેવા પડકારોનો સામનો કરી રહ્યું છે.
-

હોટલ-રેસ્ટોરન્ટ સંચાલકો માટે રાહતના સમાચાર: કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો
01-08-2026 | 10:49 am
હોટલ-રેસ્ટોરન્ટ સંચાલકો માટે રાહતના સમાચાર: કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો
-

AIની એન્ટ્રી વચ્ચે ભારતના IT સેક્ટરે 1.35 લાખ નવી નોકરીઓ આપી
29-07-2026 | 7:00 pm
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ઓટોમેશનના કારણે મોટા પાયે છટણી થવાની વ્યાપક ચર્ચાઓ વચ્ચે ભારતના ઇન્ફોર્મેશન ટેકનોલોજી (IT) ક્ષેત્રે મોટો રાહતનો દૌર જોવા મળ્યો છે. સરકારે બુધવારે સંસદમાં આપેલી સત્તાવાર માહિતી અનુસાર, નાણાકીય વર્ષ 2025-26 (FY26) દરમિયાન દેશના IT સેક્ટરે આશરે 1.35 લાખ નવી નોકરીઓ ઉમેરી છે અને તે 'નેટ હાયરર' (કર્મચારીઓ ઉમેરનારું ક્ષેત્ર) તરીકે મજબૂતીથી જળવાઈ રહ્યું છે. લોકસભામાં એક લેખિત જવાબ રજૂ કરતા ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (MeitY) એ જણાવ્યું હતું કે આ નાણાકીય વર્ષ દરમિયાન થયેલા નોંધપાત્ર વધારાને કારણે FY26 ના અંત સુધીમાં ઉદ્યોગનું કુલ કાર્યબળ વધીને 60 લાખ પર પહોંચી ગયું છે.
-

ટેલિગ્રામ ફાઉન્ડર સામે આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ
29-07-2026 | 2:21 pm
વૈશ્વિક સ્તરે લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ ટેલિગ્રામ (Telegram)ના ફાઉન્ડર અને સીઈઓ પાવેલ દુરોવ (Pavel Durov) સામે રશિયાએ અત્યાર સુધીનું સૌથી કડક પગલું ભર્યું છે. રશિયાની ગુપ્તચર અને સુરક્ષા એજન્સી ફેડરલ સિક્યોરિટી સર્વિસ (FSB) દ્વારા દુરોવ પર આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનો અને તેને સહકાર આપવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે. આ સાથે જ રશિયન સત્તાવાળાઓએ તેમની સામે આંતરરાષ્ટ્રીય ધરપકડ વોરંટ પણ જારી કર્યું છે.
news archive
06-10-2026
મંગળવાર
