Skip to main content
Settings Settings for Dark

અમદાવાદમાં ગુજરાત વિશ્વકોષ ખાતે "આર્ય યુગકોષ"નું અનાવરણ

Live TV

X
  • અમદાવાદમાં ગુજરાત વિશ્વકોષ ખાતે "આર્ય યુગકોષ"નું અનાવરણ

    ગીતાર્થ ગંગા, પ્રખ્યાત ધાર્મિક સંશોધન સંસ્થા છે. જેણે અત્યાર સુધીમાં 290થી વધુ પુસ્તકો પ્રકાશિત કર્યા છે. જે 19 મે ના રોજ અમદાવાદ ખાતે "Arya Yug Kosh (આર્ય યુગકોષ)"ના એક એન્સાઈક્લોપિડીયાના અનાવરણ સાથે ગહન જ્ઞાનના વિશ્વમાં એક ઐતિહાસિક યોગદાનનું અનાવરણ કરવા જઈ રહી છે. અમદાવાદમાં ગુજરાત વિશ્વકોષ ખાતે યોજાયેલા પેનલ ડિસ્કશન કાર્યક્રમમાં વિડિયો કોન્ફરન્સથી વિશ્વના જુદા જુદા દેશોમાંથી જૈન અગ્રણીઓ અને સંશોધકો જોડાયા હતા. અને આ ગ્રંથનું આજે વિમોચન કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply