Skip to main content
Settings Settings for Dark

અમદાવાદમાં કોર્પોરેટ બાસ્કેટબોલ લીગ (સીબીએલ) ની સીઝન-3 નો પ્રારંભ

Live TV

X
  • અમદાવાદમાં કોર્પોરેટ બાસ્કેટબોલ લીગ (સીબીએલ) ની સીઝન-3 નો પ્રારંભ

    અમદાવાદમાં ન્યૂ એલ‌ જે. ઇન્સ્ટિટયૂટ ઑફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી ખાતે કોર્પોરેટ બાસ્કેટબોલ લીગ (સીબીએલ) ની સીઝન-3 રમાઈ રહી છે. સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઈન્ડિયાના પ્રાદેશિક નિયામક મનુકાંત શર્મા અને રાજ્યપાલના એડીસી વિકાસ સુન્ડાએ બાસ્કેટબોલ લીગનો પ્રારંભ કરાવ્યો હતો. બાસ્કેટબોલ લીગમાં આઠ  ફ્રેન્ચાઇઝીએ હરાજીની પ્રક્રિયા દ્વારા તેમની ટીમ બનાવી છે. આ વર્ષે હરાજીમાં 88 ઇન્ટરનેશનલ, નેશનલ અને સ્ટેટ લેવલના બાસ્કેટબોલ પ્લેયર્સમાં ઑક્શન મનીનું વિતરણ કરવામાં આવ્યું હતું. કોર્પોરેટ બાસ્કેટબોલ લીગમાં સાત ટીમો વચ્ચે સ્પર્ધા યોજાઈ રહી છે જેમાં 170 થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply