Skip to main content
Settings Settings for Dark

દેવભૂમિ દ્વારકા જિલ્લાની માર્ગ સલામતી સમિતિની બેઠક જિલ્લા સેવા સદન ખાતે યોજાઈ

Live TV

X
  • દેવભૂમિ દ્વારકા જિલ્લાની માર્ગ સલામતી સમિતિની બેઠક જિલ્લા સેવા સદન ખાતે યોજાઈ

    દેવભૂમિ દ્વારકા જિલ્લાની માર્ગ સલામતી સમિતિની બેઠક જિલ્લા સેવા સદન ખાતે યોજવામાં આવી હતી. જેમાં વિવિધ રોડ ઉપર સ્ટ્રીપ મુકવા અંગે, કનેક્ટીંગ રોડ ઉપર બમ્પ મુકવા, સાથે જ જનજાગૃતી માટે કરવામાં આવતા વિવિધ કેમ્પ વિશે અને રસ્તાઓ પર પેચ વર્ક કરવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત નાગરિકોને ટ્રાફિકના નિયમો અંગે જાગૃત કરવા, લાઇસન્સ તથા હેલ્મેટની ચકાસણી કરવા જેવી બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી.  સાથે જ  ટ્રાફિક શાખા દ્વારા લોકોને રોડ સેફ્ટી નિયમો સમજાવી ગુલાબનું ફૂલ આપી ટ્રાફિકના નિયમોના પાલનનું મહત્વ સમજાવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply