Skip to main content
Settings Settings for Dark

અમદાવાદમાં ટ્રાફિક સમસ્યા નિવારવા સમિતિની બેઠક યોજાઈ

Live TV

X
  • શહેરના ટ્રાફિકની ગંભીર સમસ્યાઓના ઉકેલ માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિકના અધ્યક્ષ સ્થાને ટ્રાફિક સલાહકાર સમિતિ અને સંકલન સમિતિની મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

    આ બેઠકમાં શહેરની વર્તમાન ટ્રાફિક સમસ્યાઓ અને તેના કાયમી ઉકેલ માટે સઘન ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં અમદાવાદ શહેરના તમામ ધારાસભ્યો, ટ્રાફિક સલાહકાર સમિતિના સભ્યો તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન ટ્રાફિક નિયમન સુધારવા અને વાહનચાલકોની સુવિધા માટે વિવિધ વ્યૂહરચનાઓ અંગે વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply